વ્હાલી દીકરી યોજના
વ્હાલી દીકરી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા સંચાલિત છે. વ્હાલી દીકરી યોજના દ્વારા કુલ ત્રણ હપ્તા માં લાભાર્થી ને કુલ રકમ 1,10,000 ની સહાય આપવામાં આવે છે. અને દીકરી ના જન્મ દર માં વધારા ને પ્રોત્સાહન આપવામાં આવે છે.ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેનો લાભ દીકરીઓ … Read more