OUR GUJARAT YOJANA BLOG

સરકારી તેમજ બિનસરકારી યોજનાઓ

અમે તમારા માટે નવી યોજનાઓ લાવ્યા છીએ

અમે અવનવી યોજનાઓ તેમજ ભરતીઑ  ની માહિતી આપીશું સાથે અરજી પણ કરી આપીશું 

કોમન સર્વિસ સેન્ટર દ્વારા મળતી સેવાઓ

કોમન સર્વિસ સેન્ટર સરકાર શ્રી દ્વારા આપવા માં આવતી સેવાઓ છે. તમે તમારા ગામમાં જ અથવા નજીકના સેન્ટર પર  જઈ આ  ઓનલાઈન સેવાઓ વિષે માહિતી મેળવી શકો છો.

વિવિધ સરકારી ભરતી ની સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ભારતીઓ ની જાહેરાત કરવામાં આવે છે. તે ભારતીઓ માટે ની જગ્યાઓ, લાયકાત,તેમજ અગત્ય ની તારીખો ની માહિતી આપણે નિયમિત આ  બ્લોગ મારફતે મેળવીશું.

વિવિધ પ્રિન્ટિંગ વર્ક તેમજ
ગ્રાફિક્સ ડિઝાઇન

અમારા સેન્ટર પર રજીસ્ટર પ્રિન્ટિંગ,બાઇડિંગ,કાર્ડ કંકોત્રી પ્રિન્ટિંગ,બેનર, વગેરે તમામ પ્રકારના પ્રિન્ટિંગ કર્યો કરી આપીશું.તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભરાવવું ખુબજ સરળ છે.

હવે તમે ઘરે બેઠા જ તમારું ફોર્મ ભરાવી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભરાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા સ્ટાફ સાથે વાત કરી જેતે જરૂરી ડોક્યુમેન્ટ ની માહિતી આપી ઘરે બેઠા જ ફોર્મ ભરાવી શકો છો.   

ઓનલાઈન ફોર્મ ભરાવવું ખુબજ સરળ છે.

હવે તમે ઘરે બેઠા જ તમામ સર્વિસ મેળવી શકો છો.

Mobile App Development

SOCIAL MEDIA
MARKETING

🥇 ▷ Marcos de aprendizaje automático para una empresa de desarrollo de inteligencia artificial ✅

WEB
DESIGNING

graphic-designer-using-tools-1

E-GOVERNANCE SERVICES

The Importance of BLOG From SEO Point of View

E-GOVERNANCE SERVICES

અમારી અન્ય ઓનલાઈન તેમજ ઓફલાઇન સેવાઓ

અહી નીચે કેટેગરી પ્રમાણે મેનૂ આપેલ છે. એના પર ક્લિક કરવા થી તમે એના વિશે વધુ માહિતી મેળવી શકો છો. એ માહિતી પરથી તમે જેતે યોજનાઓ માં ફોર્મ ભરી શકો છો અથવા યોજનાઓ વિશે માહિતી મેળવી શકો છો. 

ગુજરાત સરકાર ની યોજનાઓ

ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવા માં આવે છે.અમારી વેબસાઈટ પર નિયમિત અપડેટ મળતી રહેશે.

કેન્દ્ર સરકાર ની યોજનાઓ

ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવા માં આવે છે.અમારી વેબસાઈટ પર નિયમિત અપડેટ મળતી રહેશે.

કોમન સર્વિસ સેવા
સેન્ટર

કોમન સર્વિસ સેંટર એ સરકાર દ્વારા ચલાવવા માં આવે છે. તમે તમારા જ નજીક ના સેન્ટર પર જઈ અનેક સેવાઓ મેળવી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભરવું

કોઈ પણ પ્રકાર ની યોજ્યો તેમજ ભારતીઓ ના ફોર્મ તમે ઘરે બેઠા જ અરજી કરાવી શકો છો.

વેબ ડેવલોપર અને ડિઝાઇન

તમારા ધંધા હોસ્પિટલ હોટલ
રેસ્ટોરેન્ટ વગેરે માટે અમે વેબસાઈટ બનાવી આપીશું . તેમજ બ્લોગ બનાવી આપીશું.

વોટ્સએપ કેટેલોગ પર વધુ માહિતી...

અમારી વોટ્સએપ ચેનલ પર પણ આ તમામ માહિતી ઉપલબ્ધ છે. ત્યાં જઈ વધુ માહિતી મેળવી શકો છો.

પ્રિન્ટિંગ વર્ક તેમજ
ગ્રાફિક્સ ડિઝાઇન

પ્રિન્ટિંગ વર્ક તેમજ ગ્રાફિક્સ ડિઝાઇન એ અમારું ઓફલાઇન સ્ટોર છે. ત્યાં આવી ઓર્ડર કરી શકો છો.

ઓનલાઈન ઇ-બૂક સ્ટોર

અમારા આ બ્લોગ પર તમને વિવિધ પ્રકાર ની બુક્સ વાંચવા મળી રહેછે જે તમે ઓનલાઈન વાંચી શકો છો.