માનવ કલ્યાણ યોજના 2024
દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ચાલવવામાં આવતી માનવ કલ્યાણ યોજના દ્વારા લાખો શ્રમિકો તેમજ કારીગરો ને સહાય પૂરી પાડવા માં આવે છે. તે જ રીતે આ વર્ષે એટલે કે 2024 માં પણ વધુ માં વધુ લાભાર્થી યોજના નો લાભ લે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવા ના ચાલુ થઈ ગયેલ છે. વધુ વિગતો નીચે આપેલ છે. … Read more