ભારતીય પોસ્ટ વિભાગમાં દર વર્ષે બહાર પડતી ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની લાખો લોકો રાહ જોતા હોય છે. પોસ્ટ વિભાગે 2024 ની ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની જાહેરાત કરી દીધી છે. 44 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી. કેવી રીતે કરવી જે નીચે આર્ટીકલ માં લખેલ છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ (GDS/PCC/PAP) રવિ પહવાના કાર્યાલય તરફથી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અને જનરલ મેનેજર, સીઈપીટી બેંગલુરુ/હૈદરાબાદ યુનિટને નિર્દેશ જાહેર કર્યા છે.
Table of Contents
Toggleપરીક્ષા આપ્યા વગર જ માત્ર 10 પાસ થી મેળવો કાયમી સરકારી નોકરી
- જરૂરી માહિતી તેમજ તારીખો
Recruitment Organization | Indian Post Office |
---|---|
Post Name | Indian Post Office Bharti |
જાહેરાત ક્રમાંક | 2024 |
કુલ જગ્યાઑ | 44228 |
ફોર્મ ભરવા ની રીત | ઓનલાઈન |
પગાર ધોરણ | Rs. 21,700/- to Rs.69,100/- |
ઓફિસિયલ જાહેરાત | indiapost.gov.in |
- યોગ્યતા તેમજ તારીખો
Recruitment Organization | Indian Post Office |
---|---|
જાહેરાત | 15 July 2024 |
ફોર્મ ભરવા ની તારીખ | 15 July 2024 |
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ | 05 August 2024 |
ફોર્મ ની ફી ભરવા ની અંતિમ તારીખ | 05 August 2024 |
ફોર્મ ભરવા માટે ની ફી GEN./OBC/EWS | 100/- |
ફોર્મ ભરવા માટે ની ફી SC/ST | 00 |
પેમેટ મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવા માટે ની લાયકાત
જે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 10મું પાસ કર્યું છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. વય મર્યાદા 18 થી 40 વર્ષ છે. તમે જે પ્રદેશ માટે અરજી કરી રહ્યા છો તેની ભાષાનું જ્ઞાન જરૂરી છે. આ સાથે સાઈકલ ચલાવતા પણ આવડવું જોઇએ. ધોરણ 10માં અંગ્રેજી અને ગણિત વિષય ફરજિયાત છે. આ પોસ્ટ્સ ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે.
ઘરે બેઠા જ ફોર્મ ભરવા માટે નીચેની વિગતો ભરી અમારો સપર્ક કરો
ઘરે બેઠા ફોર્મ ભરવા માટે નીચે આપેલ ફોન નંબર પર મેસેજ કરો અને ગ્રુપ સાથે જોડાઓ